March 2024

ધર્મના રંગે રંગાયેલો તહેવાર હોળી

“ફાગણ આવ્યો હોળી લાવ્યો, ખજુર હારડા, ધાણી લાવ્યો, ધૈરયાની ટોળી આવી…, રંગભરી પિચકારી લાવી…”   આદીકાળથી ભારતીય સંસ્કૃતિમા તહેવારો જોડાયેલા છે. ઉત્સવો જીવનમાં આનંદની સાથે નવીનતાનો સંચાર કરે છે અને આવો જ જીવનને રંગીન બનાવતો તહેવાર એટલે હોળી. તહેવાર એક પરંતુ રંગ અનેક. ધુળેટી નો પર્વ એટલે મોજમસ્તીનું પર્વ. શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ અનુસાર “માસા નામ […]

ધર્મના રંગે રંગાયેલો તહેવાર હોળી Read More »

World Poetry Day

યુનેસ્કો ધ્વારા વર્ષ 1999 માં પેરિસમાં તેની 30મી સામાન્ય પરિષદ દરમિયાન પ્રથમ વખત 21મી માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે અપનાવ્યો હતો. જેનો હેતુ કાવ્યાત્મક અભિવ્યક્તિ ધ્વારા ભાષાકિય વિવિધતાને વિકસાવવાનો હતો. વિશ્વમાં દરેક ભાષાનું મહત્વ જળવાય રહે.         આપણે આપણી માતૃભાષા ગુજરાતીને વિકસાવવામાં માટે તેમજ બાળકોમાં સર્જનશક્તિનો વિકાસ થાય તેવા હેતુથી ગજેરા વિદ્યાભવન, કતારગામમાં આજરોજ તા.21/03/2024

World Poetry Day Read More »

Annual Prize Distribution Ceremony 2023-24

“મુશ્કિલ નહી હૈ કુછ દુનિયામે, તુ જરા હિંમત તો કર, ખ્વાબ બદલેંગે હકીકત મે, તું જરા કોશિશ તો કર”   બાળક એ કુદરતે મનુષ્યને આપેલ એક અનમોલ ભેટ છે. આ વિશ્વમાં જન્મતું પ્રત્યેક બાળક અનંત ક્ષમતાઓના બીજ લઈને જ જન્મે છે. બાળકમાં રહેલી અસીમતા, વિશેષતા ને અનન્યતા જેમ જેમ છતી થાય તેમ તેમ તેના વિકાસની

Annual Prize Distribution Ceremony 2023-24 Read More »

‘નારી એક અભિવ્યક્તિ અનેક’

“તારી ઉતંગ ઉડાન આગળ, ગગન પણ ઠીંગણું ભાસે, તારી વિશાળ પાંખો હેઠળ આખું વિશ્વ તું વસાવે.” “યંત્ર નાર્યસ્તુ, પૂજ્યન્તે, રમન્તે દેવતા” અર્થાત જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. તેથી જ કહેવાયું છે કે “નારી તું નારાયણી” આપણા વૈદિક શાસ્ત્રે આહવાહન કર્યુ છે કે, નારી શક્તિ રાષ્ટ્રને દિશા અને ગતિ આપવા

‘નારી એક અભિવ્યક્તિ અનેક’ Read More »

મહાશિવરાત્રી

માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે. દરેક તહેવારની પોતાની અલગ અલગ ધાર્મિક માન્યતાઓ અને પરંપરા હોય છે. દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું હોય છે. એવો જ એક પવિત્ર પર્વ છે મહાશિવરાત્રી. દેવાધી દેવ મહાદેવની ઉપાસના અને પૂજા અર્ચના કરવા માટે શિવરાત્રીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે.  તેમાં પણ મહા

મહાશિવરાત્રી Read More »