જગતનો તાત – ખેડૂત
“જગત પાંગળુ તાત વિના, એ તો સર્વત્ર અન્ન તણો દાતાર, જગત કેરા નાથનો ઘણો ઘણો આભાર” પ્રાચીનકાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. જઠરાગ્રિ શાંત કરવા આદિમાનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો. જંગલો અને ગુફાઓ સદીઓ સુધી તેનું આશ્રય સ્થાન રહી તેનો મોટો […]