July 2025

બાળ વાર્તા સ્પર્ધા (પ્રકૃતિ સંરક્ષણ દિવસ)

પક્ષી ઘૂમે, વૃક્ષ લહેરાય,હરિયાળીથી ધરતી નખરાય,આ સૌંદર્યનું રહસ્ય ન ગુમાવીએ,પ્રકૃતિને મળેલી ભેટ સંભાળીએ. મનુષ્યની સંસ્કારિતા ના પાયામાં તેનું બાળપણ છે. બાળપણથી બાળક પોતાની પાંચેય ઇન્દ્રિયો દ્વારા ઘણું શીખી જાય છે.પણ સૌથી પહેલા શ્રવણ કરી તેનું અનુ સરણ કરે છે.આમ ,બાળકો માં માહિતી સ્થાપન વખતે કથન અસરકારક હોવું જોઈએ. અને આ કાર્ય માટે સૌથી મહત્વનું માધ્યમ […]

બાળ વાર્તા સ્પર્ધા (પ્રકૃતિ સંરક્ષણ દિવસ) Read More »

સ્ટુડન્ટ ડે

        ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. 5 મી જુલાઈ એટલે આપણા ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાનો જન્મદિવસ. આ દિવસને ગજેરા શાળા પરિવાર સ્ટુડન્ટ ડે તરીકે ઉજવે છે. ગજેરા પરિવાર બાળકોના ભવિષ્ય માટે સતત ચિંતિત રહે છે. ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીમાં ભવિષ્યમાં નેતૃત્વના ગુણ ખીલે એ માટે અત્યારથી જ તાલીમ

સ્ટુડન્ટ ડે Read More »

ડોક્ટર્સ ડે

આ પૃથ્વી પર ડોકટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. ડોક્ટર વ્યક્તિને મોતના મુખમાંથી બહાર કાઢી નવું જીવન પ્રદાન કરે છે. તેની યાદમાં ડોક્ટર દિનની ઉજવણી કરવામાં આવે છે.         આંતરરાષ્ટ્રીય ડોક્ટર દિનની ઉજવણી સૌ પ્રથમ 28 માર્ચ 1973 ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ધ્વારા કરવામાં આવી હતી. આપણા દેશમાં 1 જુલાઈ 1882 નાં રોજ ડોક્ટર

ડોક્ટર્સ ડે Read More »