August 2025

દેશભક્તિ ગીત સ્પર્ધા.

૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિતે ગજેરા 13-08-2025 ને બુધવારના દિવસે દેશભક્તિગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિગીત સ્પર્ધામાં લગભગ 14 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અમુક વિદ્યાર્થીઓએ વાજીંત્ર વગાડીને દેશભક્તિગીત ગાયું હતું. વિદ્યાર્થીઓના દેશભક્તિગીત ધ્વારા બધાને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતાં. અને મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. તેવી અદા અને સૂરથી દેશભક્તિગીત ગાયું હતું. બધા જ

દેશભક્તિ ગીત સ્પર્ધા. Read More »

રક્ષાબંધનની ઉજવણી

રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસ નો પવિત્ર તહેવાર છે આવી પરંપરાઓ આપણને સંગઠન સંબંધો અને સૌહાર્દના મૂલ્યો શીખવે છે જે થકી ધોરણ : 1 અને 2 ના વિદ્યાર્થીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી તેમજ ધોરણ : 3 થી 5 માં રાખી મેકિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું . શિક્ષકો દ્વારા સૌને રક્ષાબંધન નું

રક્ષાબંધનની ઉજવણી Read More »

PUSTAK SAMIKSHA

પુસ્તક આપણા મિત્રો છે. દર વર્ષે 9 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પુસ્તકોના પ્રેમ અને આપણા જીવનમાં તેમની ભૂમિકાની ઉજવણી કરવાનો છે. “રંગ તેવો સંગ’ એ કહેવત માણસની બાબતમાં સાચી છે, તેમ પુસ્તકોની બાબતોમાં પણ સાચી જણાય છે. મિત્રો પુસ્તકોનો માનવીના જીવનઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે. ‘ મહાભારત’ અને

PUSTAK SAMIKSHA Read More »

સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા.

ભારતમાં લગભગ 3500 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષાનો ઉદભવ થયો હતો. વર્ષ 1969માં પ્રથમ વખત વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને સૂચના જારી કરી હતી. વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે દેશભરમાં પરિસંવાદો, પ્રવચનો અને સભાઓનું આયોજન કરવામાં આવે છે. રાજસ્થાન સંસ્કૃત અકાદમી અને સંસ્કૃત યુનિવર્સિટીએ સંયુક્ત રીતે

સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા. Read More »