વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી
આજરોજ શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ ગ્રાહક દિવસ નિમિત્તે એક ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ ગ્રાહકને લગતા કાયદાની સમજ મેળવે તે અંગે જાગૃત થાય અને ગ્રાહકની હક અને ફરજોથી અવગત થાય તથા પોતાના જીવનમાં ગ્રાહકની જવાબદારીઓ […]
વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી Read More »




