ધ મેમરી મેન ઓફ ઈન્ડિયા સેમિનાર
22/01/2026 (ગુરુવાર) ના રોજ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે શ્રી સાજન શાહ “ધ મેમરી મેન ઓફ ઈન્ડિયા” ધ્વારા મેમરી તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર વિદ્યાર્થીઓની એકાગ્રતામાં સુધારો કરવા અને વ્યવહારિક ઉકેલો ધ્વારા તેમની એકાગ્રતાને વધારવા અને અભ્યાસની આદતોને વિકસાવવામાં મદદરૂપ છે. શ્રી સાજન શાહે કેવી રીતે સુધારેલ એકાગ્રતા […]
ધ મેમરી મેન ઓફ ઈન્ડિયા સેમિનાર Read More »
