24 ઓક્ટોબર 2024 ના રોજ ગજેરા વિદ્યાભવન ખાતે પરખ – રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024, 4 ડિસેમ્બર 2024 ના રોજ ધોરણ નવ માં એક નેશનલ એચયુમેન્ટ સર્વે દ્વારા મોટા પાયા પર શૈક્ષણિક સિદ્ધિ સર્વે કરવામાં આવનાર છે તે અંતર્ગત ગજેરા વિદ્યાભવનમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે એક મોક ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ કુલ 60 પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેથી આ વિદ્યાર્થીઓને સર્વેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે તેમનો મહાવરો થઈ જાય આવા પ્રકારની મોક ટેસ્ટ હજુ બે યોજવાની છે ત્યારબાદ ડિસેમ્બર માસમાં આ સર્વે થવાનો છે આ સર્વેમાં કુલ 249 વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર દ્વારા જરૂરી ઉત્તરો આપ્યા હતા સરકાર દ્વારા યોજાનાર સર્વેમાં શાળાના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.
Post Views: 193