Gajeravidyabhavan - Gujarati

Mobile App competition

Mobile App competition 11 December ના રોજ શાળામાં Mobile App Competition નુંઆયોજન કરવામાં આવ્યું હતું. એપ વાસ્તવમાં એક પ્રકારનું કોમ્પ્યુટર સોફ્ટવેર અથવા પ્રોગ્રામ છે, અને હવે સામાન્ય રીતે સ્માર્ટફોન અને ટેબ્લેટ જેવા મોબાઈલ ઉપકરણો પર ઉપયોગમાં લેવાતી ખૂબ જ નાની એપ્લિકેશનનો સંદર્ભ આપે છે. જ્યારે એપ સ્ટોર મૂળ રૂપે લોંચ કરવામાં આવ્યો ત્યારે લગભગ 500 એપ્સ હતી, એટલે કે અત્યાર સુધી રિલીઝ […]

Mobile App competition Read More »

World Aids Day

01 ડિસેમ્બર 1988ના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના 2022ના ડેટા અનુસાર, વિશ્વભરમાં લગભગ 36 મિલિયન લોકો એચઆઈવી પોઝીટીવ છે. આનાથી બચવા અને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ રાખવી જરૂરી છે, વિશ્વ એઇડ્સની ઉજવણી આ હેતુથી કરવામાં આવી હતી. વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે

World Aids Day Read More »

DIWALI CELEBRATION

અંધારાની આંખમાં અજવાળાને આંજીએ.                   હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. પ્રકાશના તહેવાર તરીકે ઓળખાતા દિવાળીમાં કહેવાય છે કે, અંધકાર રૂપી દુર્ગુણો પ્રકાશરૂપી સદગુણોનો વિજય થાય છે. દિવાળી શબ્દ મુખ્ય સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં ‘દીપ’ એટલે ‘દીવડો’ અને ‘આવલી’ એટલે હારમાળા. જેને દીવાની

DIWALI CELEBRATION Read More »

‘આનંદ, ઉત્સાહ અને ઉજાશનો તહેવાર એટલે દિવાળી’

સાંસ્કૃતિક ભારતની ઓળખ તેના તહેવારો, તીર્થસ્થાનો, માન્યતાઓ, શ્રદ્ધા અને આદર દ્વારા સદીઓથી કરવામાં આવે છે. આ પરંપરાઓ ધાર્મિક તહેવારો અને ઉત્સવો આપણી સંસ્કૃતિ અને સભ્યતાની વિકાસયાત્રાના પગથિયા છે અને તેથી જ ભારતીય સંસ્કૃતિને તહેવારોની સંસ્કૃતિ કહેવામાં આવે છે. આવો જ જીવનને પ્રકાશિત કરતો પર્વ એટલે “દિવાળી”. દિવાળી એ હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર

‘આનંદ, ઉત્સાહ અને ઉજાશનો તહેવાર એટલે દિવાળી’ Read More »