Gajeravidyabhavan - Gujarati

‘આનંદ, ઉત્સાહ અને ઉજાશનો તહેવાર એટલે દિવાળી’

સાંસ્કૃતિક ભારતની ઓળખ તેના તહેવારો, તીર્થસ્થાનો, માન્યતાઓ, શ્રદ્ધા અને આદર દ્વારા સદીઓથી કરવામાં આવે છે. આ પરંપરાઓ ધાર્મિક તહેવારો અને ઉત્સવો આપણી સંસ્કૃતિ અને સભ્યતાની વિકાસયાત્રાના પગથિયા છે અને તેથી જ ભારતીય સંસ્કૃતિને તહેવારોની સંસ્કૃતિ કહેવામાં આવે છે. આવો જ જીવનને પ્રકાશિત કરતો પર્વ એટલે “દિવાળી”. દિવાળી એ હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર

‘આનંદ, ઉત્સાહ અને ઉજાશનો તહેવાર એટલે દિવાળી’ Read More »

નવલી નવરાત્રી

કોઈપણ રાષ્ટ્રની ઉન્નતી માટે લક્ષ્મી એટલે સાધન-સંપત્તિ. સરસ્વતી એટલે વિદ્યા, જ્ઞાન અને ટેકનોલોજી. કાલિકા એટલે શક્તિ તેની જરૂર પડે છે. દેવોની આરાધનાથી અને સંકલ્પબળથી પ્રગટેલા માની આરાધના ના ત્રણ સ્વરૂપો મુખ્ય છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી તે ઉપરાંત અન્ય દેવીઓ પણ વિવિધ નામો સાથે શક્તિ સ્વરૂપે પૂજાય છે. આમ, શક્તિ પૂજા એ આપણી સંસ્કૃતિની

નવલી નવરાત્રી Read More »