શિક્ષક દિન
“આપણા જીવન માટે આપણે માતા-પિતાના ઋણી છીએ પરંતુ, એક સારા વ્યક્તિત્વ માટે આપણે એક શિક્ષકના ઋણી છીએ” દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના (Dr. Sarvapalli Radhakrishnan) જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ […]