રાષ્ટ્રીય ખેલ દિવસ
રમત મનુષ્યના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. રમત રમવાથી વ્યક્તિનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. અત્યારના માતા- પિતા અને શારીરિક વિકાસ કરતા માર્કશીટનો વિકાસ વધુ વહાલો છે કેટલા માર્ક્સ આવ્યા, કેટલો નંબર આવ્યો, કયા એડમિશન મળ્યું વગેરે…… વગેરે….. આ બધી વાતોમાં […]
રાષ્ટ્રીય ખેલ દિવસ Read More »