ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ બેંકની મુલાકાતે
ગજેરા વિદ્યાભવન કતારગામનાં ધોરણ-12 કોમર્સના 50 જેટલાં વિદ્યાર્થીઓ આજરોજ કતારગામ સ્થિત અખંડ આનંદ કો-ઓપરેટીવ બેંકની મુલાકાતે ગયા હતા. વિદ્યાર્થીઓને બેંક વિશેનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તથા તેના વ્યવહારુ જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી આ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં બેંકના મેનેજર દ્વારા બેંકમાં ચાલતી વિવિધ કામગીરી તથા ખાતું કેવી રીતે ખોલાવાય, NEFT, RTGS, લોન અંગે […]
ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ બેંકની મુલાકાતે Read More »