ઉત્સવ ત્રણ રંગોનો –સ્વાતંત્ર્ય દિવસ
“મે અકેલા હી ચલા થા ગાલીબ-એ-મંઝિલ. મગર લોગ સાથ આતે ગયે ઓર કારવા બનતા ગયા” આ પંક્તિઓ દેશના એ શૂરવીર સ્વાતંત્ર્ય સેનાનીઓ પર યોગ્ય સાબિત થાય છે. જેઓએ ત્યાગ, સમર્પણ તેમજ રાષ્ટ્રભાવના સાથે ચાલીને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો તેઓએ આઝાદીનું પુણ્ય ખીલવ્યું હતું. સેકડો વર્ષોથી ગુલામીની સાંકળોમાં ફસાયેલ ભારત ૧૯૪૭ માં આઝાદ થયું. લાખો […]
ઉત્સવ ત્રણ રંગોનો –સ્વાતંત્ર્ય દિવસ Read More »