ચંદ્રયાન-2 લોન્ચ ડે નિમિતે કાર્યક્રમ
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે આજે 22 મી જુલાઈ એટલે ચંદ્રયાન-2 લોન્ચ ડે ની ઉજવણી ખૂબ જ અલગ રીતે કરવામાં આવી હતી. જેમાં નિવૃત આચાર્ય અને મોટીવેટર શ્રી મનસુખ નારિયાએ બાળકોને ચંદ્રની સફર કરાવી હતી જેમાં બાળકોને ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનયુક્ત માહિતી પૂરી પાડી હતી. ચંદ્રયાન-2 થી 3 ની સફર તથા તેનાં હેતુઓ અને કઈ […]
ચંદ્રયાન-2 લોન્ચ ડે નિમિતે કાર્યક્રમ Read More »

