Gajeravidyabhavan - Gujarati

શિક્ષણકાર્યની ચકાસણી – મુલ્યાંકન

શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થીમાં કેટલે અંશે સિદ્ધ થયા એ જાણવાની પદ્ધતિ સરની પ્રક્રિયા ને મૂલ્યાંકન તરીકે ઓળખાવી શકાય છે અથવા વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયાને પણ મૂલ્યાંકન કહી શકાય. શિક્ષણના ક્ષેત્રે પરીક્ષણ અને મૂલ્યાંકનનું સ્થાન મહત્વનું રહ્યું છે. કારણ કે માતા-પિતા અને શિક્ષકો માટે વિદ્યાર્થીઓની પ્રગતિ કેવી છે તે અમુક […]

શિક્ષણકાર્યની ચકાસણી – મુલ્યાંકન Read More »

ધર્મના રંગે રંગાયેલો તહેવાર હોળી

“ફાગણ આવ્યો હોળી લાવ્યો, ખજુર હારડા, ધાણી લાવ્યો, ધૈરયાની ટોળી આવી…, રંગભરી પિચકારી લાવી…”   આદીકાળથી ભારતીય સંસ્કૃતિમા તહેવારો જોડાયેલા છે. ઉત્સવો જીવનમાં આનંદની સાથે નવીનતાનો સંચાર કરે છે અને આવો જ જીવનને રંગીન બનાવતો તહેવાર એટલે હોળી. તહેવાર એક પરંતુ રંગ અનેક. ધુળેટી નો પર્વ એટલે મોજમસ્તીનું પર્વ. શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ અનુસાર “માસા નામ

ધર્મના રંગે રંગાયેલો તહેવાર હોળી Read More »

World Poetry Day

યુનેસ્કો ધ્વારા વર્ષ 1999 માં પેરિસમાં તેની 30મી સામાન્ય પરિષદ દરમિયાન પ્રથમ વખત 21મી માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે અપનાવ્યો હતો. જેનો હેતુ કાવ્યાત્મક અભિવ્યક્તિ ધ્વારા ભાષાકિય વિવિધતાને વિકસાવવાનો હતો. વિશ્વમાં દરેક ભાષાનું મહત્વ જળવાય રહે.         આપણે આપણી માતૃભાષા ગુજરાતીને વિકસાવવામાં માટે તેમજ બાળકોમાં સર્જનશક્તિનો વિકાસ થાય તેવા હેતુથી ગજેરા વિદ્યાભવન, કતારગામમાં આજરોજ તા.21/03/2024

World Poetry Day Read More »

Annual Prize Distribution Ceremony 2023-24

“મુશ્કિલ નહી હૈ કુછ દુનિયામે, તુ જરા હિંમત તો કર, ખ્વાબ બદલેંગે હકીકત મે, તું જરા કોશિશ તો કર”   બાળક એ કુદરતે મનુષ્યને આપેલ એક અનમોલ ભેટ છે. આ વિશ્વમાં જન્મતું પ્રત્યેક બાળક અનંત ક્ષમતાઓના બીજ લઈને જ જન્મે છે. બાળકમાં રહેલી અસીમતા, વિશેષતા ને અનન્યતા જેમ જેમ છતી થાય તેમ તેમ તેના વિકાસની

Annual Prize Distribution Ceremony 2023-24 Read More »