‘નારી એક અભિવ્યક્તિ અનેક’
“તારી ઉતંગ ઉડાન આગળ, ગગન પણ ઠીંગણું ભાસે, તારી વિશાળ પાંખો હેઠળ આખું વિશ્વ તું વસાવે.” “યંત્ર નાર્યસ્તુ, પૂજ્યન્તે, રમન્તે દેવતા” અર્થાત જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. તેથી જ કહેવાયું છે કે “નારી તું નારાયણી” આપણા વૈદિક શાસ્ત્રે આહવાહન કર્યુ છે કે, નારી શક્તિ રાષ્ટ્રને દિશા અને ગતિ આપવા […]
‘નારી એક અભિવ્યક્તિ અનેક’ Read More »