E-NEWS LETTER MAY-2025
E-NEWS LETTER MAY-2025 Read More »
તા-4/1/2025 ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખેલ મહાકુંભ 3.0 નો શુભારંભ સમારોહ શનિવારના રોજ રાજકોટ ખાતે એથ્લેટિક્સ ટ્રેક, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયો હતો. ગત વર્ષ ખેલ મહાકુંભ 2.0 માં ગુજરાત રાજ્યમાં કુલ 71 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી ગજેરા વિદ્યાભવન કતારગામના વિદ્યાર્થીઓએ 402 પોઈન્ટ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી ગજેરા
ખેલમહાકુંભ 2.0 માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ગજેરા વિધાભવન પ્રથમ નંબરે. Read More »
ગજેરા વિદ્યાભવન ખાતે તા.12/12/2024 ને ગુરૂવારના દિવસે શાળાનાં કોન્ફરન્સ હોલમાં સાઈબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન અંકીતભાઈ જેસર સાઈબર ક્રાઈમ એક્સપર્ટ સુરત અને કતારગામ પોલિસ સ્ટેશનની સી-ટીમ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ધો-11/12 નાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યાં હતાં. જેમાં વોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, ગુગલ, ક્રોમ વગેરેમાં
સાઈબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ. Read More »