United nation Day (IIMUN)
શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન મા. & ઉ.મા.શાળા કતારગામ ખાતે તા.24-10-2024 “સંયુક્ત રાષ્ટ્રસંઘ સ્થપનાદિન” નિમિતે “વિશ્વશાંતિ” વિષય ઉપર MUN ફોરમેટમાં ડિબેટ યોજવામાં આવી હતી. કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે અંકુર વિદ્યાભવનના આચાર્યશ્રી કેવલભાઈ ઉપસ્થિત રહ્યા હતાં. ડિબેટમાં ધો-9 થી 12 નાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિશ્વનાં જુદા-જુદા દેશનું પ્રતિનિધિત્વ કરી વિશ્વ શાંતિ લાવવા માટેનાં નવા વિચારો રજૂ કર્યા હતાં. […]
United nation Day (IIMUN) Read More »