Event

હિન્દી દિવસની ઉજવણી.

હિન્દી દિવસની ઉજવણ ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. એના એક ભાગરૂપે બે દિવસ સુધી સર્વોએ હિન્દી ભાષામાં જ વાતચીત કરવામાં આવી હતી.આ ઉપરાંત હિન્દી દિવસ તા.14-09-2024 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તેના માટે હિન્દી ભાષામાં અલગ-અલગ કૃતિઓ રાખવામાં આવેલ હતી. જેમાં હિન્દી ભાષાનો ઉદભવ, વિકાસ, હિન્દી સાહિત્યના ઈતિહાસ વિશે […]

હિન્દી દિવસની ઉજવણી. Read More »

World Poetry Day

યુનેસ્કો ધ્વારા વર્ષ 1999 માં પેરિસમાં તેની 30મી સામાન્ય પરિષદ દરમિયાન પ્રથમ વખત 21મી માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે અપનાવ્યો હતો. જેનો હેતુ કાવ્યાત્મક અભિવ્યક્તિ ધ્વારા ભાષાકિય વિવિધતાને વિકસાવવાનો હતો. વિશ્વમાં દરેક ભાષાનું મહત્વ જળવાય રહે.         આપણે આપણી માતૃભાષા ગુજરાતીને વિકસાવવામાં માટે તેમજ બાળકોમાં સર્જનશક્તિનો વિકાસ થાય તેવા હેતુથી ગજેરા વિદ્યાભવન, કતારગામમાં આજરોજ તા.21/03/2024

World Poetry Day Read More »

ગજેરા વિદ્યાભવનમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે NCC ની છોકરીઓને સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેમાન પદે વી.આર. ભક્ત શિક્ષણ મહાવિદ્યાલયનાં નિવૃત અધ્યાપક ડૉ. અશ્વિનીબેન કાપડિયા, ડૉ. દિલીપભાઈ તરસરીયા, એડવોકેટ હિતેશભાઈ બથવાર અને ડીજીવીસીએલનાં અધિકારીશ્રી કાળુભાઈ પરમાર હાજર રહી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યાં હતાં.         વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ વિવિધ

ગજેરા વિદ્યાભવનમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. Read More »

National Science Day

                     1987 થી દર વર્ષે, મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સી.વી.રામનના સન્માન માટે 28 મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. સી.વી.રામન જેમને તેમની રામન અસરની શોધમાટેનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. 1986 માં, નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC) એ ભારત સરકારને 28 ફેબ્રુઆરીને

National Science Day Read More »