ઓઝોન દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ 2023, દર વર્ષે 16 સપ્ટેમ્બરે લોકોને ઓઝોન સ્તરની જરૂરિયાત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. ઓઝોન સ્તર આપણી પૃથ્વીને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત કરે છે. પૃથ્વીની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર વિશ્વના દેશો દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.1994માં […]