ડોક્ટર્સ ડે
આ પૃથ્વી પર ડોકટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. ડોક્ટર વ્યક્તિને મોતના મુખમાંથી બહાર કાઢી નવું જીવન પ્રદાન કરે છે. તેની યાદમાં ડોક્ટર દિનની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ડોક્ટર દિનની ઉજવણી સૌ પ્રથમ 28 માર્ચ 1973 ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ધ્વારા કરવામાં આવી હતી. આપણા દેશમાં 1 જુલાઈ 1882 નાં રોજ ડોક્ટર




