G-20 કલા ઉત્સવનું ગજેરા વિદ્યાભવનમાં આયોજન
G-20 કલા ઉત્સવનું ગજેરા વિદ્યાભવનમાં આયોજનશિક્ષણની સાથે કૌશલ્ય યુક્ત શિક્ષણ પણ ખૂબ જ જરૂરી છે. બાળકોમાં રહેલી આવડતને બહાર લાવવા અને તેને પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે આજરોજ ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે જીલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં ઉપક્રમે કલા ઉત્સવ 2023-24 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “G-20 વસુદેવ કુટુંબકમ” ની થિમ પર […]
G-20 કલા ઉત્સવનું ગજેરા વિદ્યાભવનમાં આયોજન Read More »