દેશભક્તિ ગીત સ્પર્ધા.
૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિતે ગજેરા 13-08-2025 ને બુધવારના દિવસે દેશભક્તિગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિગીત સ્પર્ધામાં લગભગ 14 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અમુક વિદ્યાર્થીઓએ વાજીંત્ર વગાડીને દેશભક્તિગીત ગાયું હતું. વિદ્યાર્થીઓના દેશભક્તિગીત ધ્વારા બધાને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતાં. અને મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. તેવી અદા અને સૂરથી દેશભક્તિગીત ગાયું હતું. બધા જ […]
દેશભક્તિ ગીત સ્પર્ધા. Read More »