SEC. & H.SEC.SECTION

સાઈબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ.

ગજેરા વિદ્યાભવન ખાતે તા.12/12/2024 ને ગુરૂવારના દિવસે શાળાનાં કોન્ફરન્સ હોલમાં સાઈબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન અંકીતભાઈ જેસર સાઈબર ક્રાઈમ એક્સપર્ટ સુરત અને કતારગામ પોલિસ સ્ટેશનની સી-ટીમ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ધો-11/12 નાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યાં હતાં. જેમાં વોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, ગુગલ, ક્રોમ વગેરેમાં […]

સાઈબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ. Read More »

Cloud computing Day

આજરોજ 2 DECEMBERના રોજ શાળામાં CLOUD COMPUTING COMPETITION નું PPT સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ક્લાઉડ કમ્પ્યુટિંગ એ એક પ્રકારની ટેકનોલોજી છે જેનો ઉપયોગ ડેટા અને સોફ્ટવેરને ઇન્ટરનેટ પર સ્ટોર કરવા અને અભિગમ કરવા માટે થાય છે. આનો અર્થ એ છે કે હવે આપણે આપણા કમ્પ્યુટર, સ્માર્ટફોન, અને અન્ય

Cloud computing Day Read More »

WORLD AIDS DAY

ગજેરા વિદ્યાભવન ખાતે તા.30-11-2024 નાં રોજ “વર્લ્ડ એઈડ્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ-10 નાં કુલ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં તેમણે એઈડ્સ રોગનો પરિચય, ઉદ્ભવ, થવાના કારણો તથા તેને અટકાવવાનાં ઉપાયો વગેરે જેવા વિષયોનું સ્માર્ટ પેનલ ધ્વારા વિડીયો-ફોટોગ્રાફ ધ્વારા પ્રેઝન્ટેશન આપ્યું હતું. શ્રોતા વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક કાર્યક્રમને નિહાળ્યો અને મુંઝવતાં

WORLD AIDS DAY Read More »

વર્લ્ડ ટેલીવિઝન ડે

Add Your Heading Text Here ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. એના એક ભાગરૂપે તા.21-01-2024 ને ગુરૂવારના રોજ વર્લ્ડ ટેલીવિઝન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં P.P.T. સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ P.P.T. સ્પર્ધામાં 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર કિકાણી મંત્ર અને અને પરમાર અજય,

વર્લ્ડ ટેલીવિઝન ડે Read More »

ગજેરા વિદ્યાભવન શાળાને સ્વચ્છ સ્કુલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.

અતિ આનંદ સાથે જણાવાનું કે ” સ્વચ્છ સર્વેક્ષણ – મેરા શહેર મેરી પહેચાન ૨૦૨૪” અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છ વોર્ડ સ્પર્ધામાં નોર્થ ઝોન માં આવેલ શ્રીમતી એસ. એચ. ગજેરા  શાળા, કતારગામ ને સ્વચ્છ સ્કૂલ કેટેગરી માં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો

ગજેરા વિદ્યાભવન શાળાને સ્વચ્છ સ્કુલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. Read More »

પરખ – રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 મોક ટેસ્ટ નું આયોજન.

24 ઓક્ટોબર 2024 ના રોજ ગજેરા વિદ્યાભવન ખાતે પરખ – રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024, 4 ડિસેમ્બર 2024 ના રોજ ધોરણ નવ માં એક નેશનલ એચયુમેન્ટ સર્વે દ્વારા મોટા પાયા પર શૈક્ષણિક સિદ્ધિ સર્વે કરવામાં આવનાર છે તે અંતર્ગત ગજેરા વિદ્યાભવનમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે એક મોક ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ કુલ 60

પરખ – રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 મોક ટેસ્ટ નું આયોજન. Read More »