GUJ. PRI – KATARGAM

DIWALI CELEBRATION

અંધારાની આંખમાં અજવાળાને આંજીએ.                   હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. પ્રકાશના તહેવાર તરીકે ઓળખાતા દિવાળીમાં કહેવાય છે કે, અંધકાર રૂપી દુર્ગુણો પ્રકાશરૂપી સદગુણોનો વિજય થાય છે. દિવાળી શબ્દ મુખ્ય સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં ‘દીપ’ એટલે ‘દીવડો’ અને ‘આવલી’ એટલે હારમાળા. જેને દીવાની […]

DIWALI CELEBRATION Read More »

World Rivers Day

                   નદી આપણા જીવનનું અભિન્ન અંગ છે. કુદરતી રીતે ઘણા બધા જીવજંતુ અને પ્રાણીઓ જળ માટે નદીઓ પર જ નિર્ભર હોય છે, પરંતુ પર્યાવરણમાં ફેલાઈ રહેલું પ્રદૂષણ નદીઓ માટે શ્રાપ સમાન બની ગયું છે. બધાને જીવન આપનાર નદીઓનું અસ્તિત્વ જોખમમાં છે. કેટલીક નદીઓ લુપ્ત થવાના આરે છે,

World Rivers Day Read More »

ઓઝોન ડે

बिना ओजोन बढ़ेगी बीमारी| खतरे में होगी लाइफ हमारी| ओजोन का होगा जितना नाश मनुष्य का होगा उतना विनाश| 2023 ઓઝોન થીમ:- Fixing the Ozone layer and reducing climate change 16 સપ્ટેમ્બર એટલે કે ઓઝોન દિવસ તો આ ઓઝોન શું છે? શા માટે મનાવવામાં આવે છે?                  

ઓઝોન ડે Read More »

શિક્ષક દિન

“આપણા જીવન માટે આપણે માતા-પિતાના ઋણી છીએ પરંતુ, એક સારા વ્યક્તિત્વ માટે આપણે એક શિક્ષકના ઋણી છીએ” દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના (Dr. Sarvapalli Radhakrishnan) જન્મદિવસ નિમિત્તે  દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન  (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ

શિક્ષક દિન Read More »