GUJ. PRI – KATARGAM

પ્રવૃતિમય શિક્ષણ

કોઈપણ સમાજના વિકાસનો આધાર જે તે સમાજમાં અપાતા શિક્ષણ પર છે. શિક્ષકો બાળકના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય અને દેશનો વિકાસ કરે છે. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય મળે તે હેતુથી પ્રવૃત્તિમય શિક્ષણ ખુબજ જરૂરી છે. બાળકના બૌદ્ધિક વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.બાળક શાળામાં કે શાળાની બહાર પ્રવૃત્તિઓ ભાગ લેતો હોય ત્યારે વિશેષ અનુભવો પુરા પાડવામાં […]

પ્રવૃતિમય શિક્ષણ Read More »

રાષ્ટ્રીય ખેલ દિવસ

                  રમત મનુષ્યના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. રમત રમવાથી વ્યક્તિનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. અત્યારના માતા- પિતા અને શારીરિક વિકાસ કરતા માર્કશીટનો વિકાસ વધુ વહાલો છે કેટલા માર્ક્સ આવ્યા, કેટલો નંબર આવ્યો, કયા એડમિશન મળ્યું વગેરે…… વગેરે….. આ બધી વાતોમાં

રાષ્ટ્રીય ખેલ દિવસ Read More »

ક્રાંતિવીર (વેશભૂષા સ્પર્ધા)

મારી માટી મારો દેશ ” આવો શ્રદ્ધા સુમન કરીએ   નસીબમાં એ મુકામ આવે છે           ખુશ નસીબ હોય છે એ લોહી           જે દેશના કામ આવે છે.” ભારતને 15 ઓગસ્ટ,1947ના રોજ બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મળી. તે સમગ્ર દેશ માટે ગૌરવ અને આનંદનો દિવસ હતો. આઝાદીનો આ પર્વ દર વર્ષે 15મી ઓગસ્ટે દેશભરમાં ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આપણા દેશને આઝાદ કરાવવા માટે ન જાણે કેટલા સ્વતંત્ર્ય સેનાનીઓએ સ્વાતંત્ર્ય માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેના અનુસંધાનમાં આપણી શાળામાં  પણ આ મહાન પર્વની ઉજવણી થઈ રહી છે. તે નિમિત્તે ગજેરા વિદ્યાભવનમાં ધોરણ 1 થી 4 માં નાના ભૂલકાઓમાં દેશ પ્રેમની લાગણીના બીજ રોપાય તે માટે Freedom Fighters Speech નું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની લાગણી, ભાવના, ફરજો અને શહીદ વીરોના બલિદાનથી માહિતગાર કરવાનો હતો.       વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાના પસંદગીના ક્રાંતિવીરોના પાત્રો

ક્રાંતિવીર (વેશભૂષા સ્પર્ધા) Read More »

વર્ષાગીત સ્પર્ધા

छम छम करके गिरती बूंदे धरा परयह कैसी हरियाली छाई है ।चारों तरफ पानी की चादरफिर वर्षा ऋतु आई है । ઋતુઓની ‘રાણી’ વર્ષાઋતુના આગમનથી આકાશમાં કાળા કાળા વાદરો છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મૂશળધાર વરસાદ તૂટી પડે છે. વર્ષાઋતુના આગમનથી પ્રકૃતિના તત્વો વાદળ, વૃક્ષ, જંગલ, આકાશ, ધરતી અને

વર્ષાગીત સ્પર્ધા Read More »