વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ
“ભમી રહ્યો છે માથે ગરમી કેરો કાળ, વાવો ભાઈ વાવો માથાદીઠ એક ઝાડ” પર્યાવરણ એ કુદરત દ્વારા આપણને આપેલી અમૂલ્ય ભેટ છે. તેમાં આપણે શ્વાસ લઈએ છીએ એ હવા, આપણે પીએ છીએ એ પાણી, આપણે અને આપણી સાથે સહઅસ્તિત્વ ધરાવતા વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓનો સમાવેશ કરે છે તે જમીન. પૃથ્વી પર યોગ્ય સંતુલન જાળવવા […]
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ Read More »