Uncategorized

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 26મી જાન્યુઆરી અંતર્ગત પ્રજાસત્તાક દિન કાર્યક્રમ યોજાયો.

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણીનાં ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્વજવંદન કાર્યક્રમ અને સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં માનવંતા મહેમાનશ્રીઓ જેવા કે એક્સ આર્મી ઓફિસર શ્રી એન. કે. દેસાઈ, શ્રી મનમોહન શર્મા, શ્રી સુમન પટેલ, રિટાયર ફાયર ઓફિસરશ્રી અશોક સાલુનકે, ડેન્ટિસ્ટ ડો. ચેતન શાહ,  વકીલ […]

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 26મી જાન્યુઆરી અંતર્ગત પ્રજાસત્તાક દિન કાર્યક્રમ યોજાયો. Read More »

ANNUAL SPORTS MEET 2025

ગજેરા વિદ્યાભવન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને સક્રિય કરવા માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. બાળકોમાં માનસિક વિકાસની સાથે-સાથે શારીરિક વિકાસ થાય. તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાય વિદ્યાર્થીઓમાં ખેલદિલી અને મિત્રતા, ટીમવર્ક, શિસ્ત જેવા ગુણો વિકસે. તેમજ જ્ઞાન સાથે ગમ્મત મળે એ ભાવનાથી તા.09/01/2025 ના રોજ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દિવસની બધા જ

ANNUAL SPORTS MEET 2025 Read More »

રમત દ્વારા કેળવીએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય

રમતગમત એ એક શ્રેષ્ઠ કસરત છે જે વ્યક્તિની સંપૂર્ણ તંદુરસ્તીને જાળવવામાં મદદ કરે છે વિકસતા બાળકો માટે તેમના શરીર અને મનના વિકાસમાં રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તે તેમના શૈક્ષણિક સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે અને તેમને સચેત બનાવે છે તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે રમતગમત લોકોની સુખાકારીમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે.

રમત દ્વારા કેળવીએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય Read More »