E-Newsletter August-2025
E-Newsletter August-2025 Read More »
૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિતે ગજેરા 13-08-2025 ને બુધવારના દિવસે દેશભક્તિગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિગીત સ્પર્ધામાં લગભગ 14 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અમુક વિદ્યાર્થીઓએ વાજીંત્ર વગાડીને દેશભક્તિગીત ગાયું હતું. વિદ્યાર્થીઓના દેશભક્તિગીત ધ્વારા બધાને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતાં. અને મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. તેવી અદા અને સૂરથી દેશભક્તિગીત ગાયું હતું. બધા જ
દેશભક્તિ ગીત સ્પર્ધા. Read More »
ભારતમાં લગભગ 3500 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષાનો ઉદભવ થયો હતો. વર્ષ 1969માં પ્રથમ વખત વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને સૂચના જારી કરી હતી. વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે દેશભરમાં પરિસંવાદો, પ્રવચનો અને સભાઓનું આયોજન કરવામાં આવે છે. રાજસ્થાન સંસ્કૃત અકાદમી અને સંસ્કૃત યુનિવર્સિટીએ સંયુક્ત રીતે
સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા. Read More »
ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. 5 મી જુલાઈ એટલે આપણા ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાનો જન્મદિવસ. આ દિવસને ગજેરા શાળા પરિવાર સ્ટુડન્ટ ડે તરીકે ઉજવે છે. ગજેરા પરિવાર બાળકોના ભવિષ્ય માટે સતત ચિંતિત રહે છે. ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીમાં ભવિષ્યમાં નેતૃત્વના ગુણ ખીલે એ માટે અત્યારથી જ તાલીમ