ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે વાર્ષિક રમોત્સવ ઉજવાયો
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે તા.20/02/2024નાં રોજ શ્રીમતી એસ.એચ.ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કતારગામનાં ધોરણ 8થી 11 નાં વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંમુખ્ય મહેમાન પદે અખંડ આનંદ કોમર્સ કોલેજનાં અધ્યાપક અને એક્સ બોર્ડ ઓફસ્પોર્ટ્સનાં ચેરમેન શ્રી કિરીટ વાસદીયા અને સાઉથ એશિયન ગેમ્સમાં પસંદગી પામેલ અનેમીની ઓરેન્જ ટ્રાયથ્લોનમાં બોન્ઝ મેડલ મેળવનાર શ્રી […]
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે વાર્ષિક રમોત્સવ ઉજવાયો Read More »