ગજેરા વિદ્યાભવન કતારગામમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 80 મો સ્વતંત્ર દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. શાળાના પટાંગણમાં મહેમાનશ્રીઓ ધ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મહેમાન પદે, કતારગામ વોર્ડ નં-7 નાં કોર્પોરેટર ઈશ્વરભાઈ નારોલા, જહાંગીરપુરા-વરીયાવનાં વોર્ડ નં-1 નાં કોર્પોરેટર શ્રીમતી ભાવીશાબેન પટેલ અને અનિલભાઈ જૈન, બાયસીકલ મેયર ઓફ સુરત ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા એક
ગજેરા વિદ્યાભવન કતારગામમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. Read More »





